ડાયએમાઇન ડાયક્લોરોડાયસાયનો ક્રોમેટ $(III)$ નું યોગ્ય સૂત્ર કયુ છે?
  • A$[CrCl_2(CN)_2(NH_3)_2]^{3+}$
  • B$[CrCl_2(CN)_2 (NH_3)_2]^{3-}$
  • C$[CrCl_2 (CN)_2(NH_3)_2]$
  • D$[CrCl_2(CN)_2(NH_3)_2]^-$
Medium
Download our app for free and get startedPlay store
d
The correct formula of diammine dichlorodicyano chromate \((III)\) is \(\left[ CrCl _2( CN )_2\left( NH _3\right)_2\right]^{-}\). It contains two ammines, two cyano, and two chloro ligands. The oxidation state of chromium is \(III\).Hence, the overall charge on the anion is \(-1\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આ $[Ni(CN)_4]^{2-}$  સંકીર્ણ માં સંકરણ શું હશે ? (At. No. $Ni = 28$)
    View Solution
  • 2
    એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા $4.90\,BM$ છે.આ ધાતુ આયન $.......$ અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.
    View Solution
  • 3
    $FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]$ અને $\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}$, પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય $\dots\dots\,B.M.$ છે. [નજીકનો પૂર્ણાંક]
    View Solution
  • 4
    નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?
    View Solution
  • 5
    નીચેના સંકીર્ણ આયનોમાં, એક જે ભૌમિતિક સમઘટક્તા બતાવે છે તે કયું હશે ?
    View Solution
  • 6
    $\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right]\left(\Delta_{0}< P \right)$ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેટલી છે?
    View Solution
  • 7
    સંકીર્ણ $A$ની રચના $H _{12} O _{6} Cl _{3} Cr$ છે.જો સંકીર્ણ સાંદ્ર. $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી $13.5 \%$ ગુમાવે છે $,$ તો $A$ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે?

    [આપેલ છે :પરમાણ્વીય દળ:-$Cr =52$ $amu$ અને $Cl =35\, amu ]$

    View Solution
  • 8
    $Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Co^{2+}$ ની $d-$ ઇલેક્ટ્રોન સંરચના અનુક્રમે $d^4, d^5, d^6,d^7$ છે. નીચેનામાથી કોણ સૌથી ઓછી અનુચુંબકીય વર્તુણક દર્શાવે છે ?

    (પરમાણુ ક્રમાંક : $Cr = 24, Mn = 25, Fe = 26, Co = 27$)

    View Solution
  • 9
    નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું મહત્તમ પેરામેગ્નેટિક ગુણધર્મ દર્શાવે છે?
    View Solution