MCQ
ક્યાંં આગળ $ x(1 - x^2), 0 \leq  x \leq  2 $ મહત્તમ છે ?
  • A
    $x = 0$
  • B
    $x = 1$
  • C
    $x\, = \,1/\sqrt 3 $
  • D
    ક્યાંય નહી.

Answer

${\text{y}}\, = \,{\text{x}}\,{\text{(1}}\,{\text{ - }}\,{{\text{x}}^{\text{2}}}{\text{)}}  $

$ \Rightarrow \,\frac{{{\text{dy}}}}{{{\text{dx}}}}\,\, = \,\,(1\, - \,{x^2})\, - \,2{x^2}\, = \,1\, - \,3{x^2}$

અને $\frac{{{{\text{d}}^{\text{2}}}y}}{{d{x^2}}}\,\, = \,\, - 6x$

હવે $\frac{{{\text{dy}}}}{{{\text{dx}}}}\, = \,\,0\,\, \Rightarrow \,x\,\, = \,\, \pm \,\,\frac{1}{{\sqrt 3 }}$

હવે ${\text{x}}\, = \,\,\frac{{\text{1}}}{{\sqrt {\text{3}} }}\,\,$ આગળ $\frac{{{{\text{d}}^{\text{2}}}y}}{{d{x^2}}}\,\, < \,0\,$ તેથી $\,{\text{x}}\, = \,\,\frac{{\text{1}}}{{\sqrt {\text{3}} }}$ આગળ ${\text{y}}$ મહતમ છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}1&4&{20}\\1&{ - 2}&5\\1&{2x}&{5{x^2}}\end{array}\,} \right| = 0$ ના બીજ મેળવો.
$\frac{{x - 1}}{2} = \frac{{y + 1}}{{ - 1}} = \frac{{z - 3}}{4}$ માંથી પસાર થતા અને $x + 2y + z = 12$ ને લંબ $-$ સમતલનું સમીકરણ $ ............ .$
${x^2} \ne n\pi  + 1,\,n \in N$ (પાકૃતિક સંખ્યા છે ), માટે  $\int {x\sqrt {\frac{{2\,\sin \,\left( {{x^2} - 1} \right) - \sin \,2\,\left( {{x^2} - 1} \right)}}{{2\,\sin \,\left( {{x^2} - 1} \right) + \sin \,2\,\left( {{x^2} - 1} \right)}}} } \,dx$ મેળવો.
જો $y = {3^{{x^2}}}$, તો ${{dy} \over {dx}} = . . . .$
રેખાઓ $\frac{x-2}{2}=\frac{y}{-2}=\frac{z-7}{16}$ અને $\frac{x+3}{4}=\frac{y+2}{3}=\frac{z+2}{1}$ બિંદુ  $\mathrm{P}$ આગળ છેદે છે. જે $\mathrm{P}$ નું રેખા $\frac{x+1}{2}=\frac{y-1}{3}=\frac{z-1}{1}$ થી અંતર $l$ હોય, તો $14 l^2=$............
વક્ર $y = \left| {x - 2} \right|,X - $ અક્ષ અને રેખાઓ $x = 1$ અને $x = 3$ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $...... $ છે.
જો વિકલ સમીકરણ $\left(y-2 \log _e x\right) d x+\left(x \log _e x^2\right) d y=0,x > 1$ નો ઉકેલ વક્ર બિંદુ $\left(e, \frac{4}{3}\right)$ અને $\left(e^4, \alpha\right)$ માંથી પસાર થાય, તો $\alpha=........$
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{y}{x} + \frac{{\phi \,\left( {\frac{y}{x}} \right)}}{{\phi '\,\left( {\frac{y}{x}} \right)}}$ નો ઉકેલ મેળવો.
પરવલય ${y^2} = 4ax$ અને ${x^2} = 8ay$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
વિધેય $f : R \rightarrow R, f(x)=\cos 3 x$ અને $g : R \rightarrow R, g(x)=x^2,(g ^\circ f)\left(\frac{\pi}{9}\right)=\ ............$