MCQ
ક્યો ગણએ આપેલ ગણોનો ઉપગણ છે ?
  • A
    $\{1, 2, 3, 4,......\}$
  • B
    $\{1\}$
  • C
    $\{0\}$
  • $\{\}$

Answer

Correct option: D.
$\{\}$
d
(d) Null set is the subset of all given sets.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\mathrm{p}$ અને $\mathrm{q}$ એ અનુક્રમે રેખાઓ $x \operatorname{cosec} \alpha-y \sec \alpha=\operatorname{kcot} 2 \alpha$ અને $x \sin \alpha+y \cos \alpha=k \sin 2 \alpha$ પર ઉગમબિંદુથો દોરલ લંબની લંબાઈ છે  તો $\mathrm{k}^{2}$ ની કિમંત મેળવો.
જો $4{\sin ^4}x + {\cos ^4}x = 1,$ તો $x =$
$MISSISSIPPI $ શબ્દના મુળાક્ષરોની ફેરબદલી કરીને કેટલા શબ્દ બનાવી શકાય કે જેમાં કોઇપણ બે $ S $ પાસપાસે ન આવે.
જો $A = \{a, b, c\}, B = \{b, c, d\}, C = \{a, b, d, e\},$ તો  $A \cap (B \cup C)$ મેળવો. 
જો  $\sin x + \sin y = 3(\cos y - \cos x),$ તો  $\frac{{\sin 3x}}{{\sin 3y}}$ ની કિમત મેળવો ?
જો $\frac{{z + i}}{{z + 2}}$ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો $z$ એ આર્ગન્ડ સમતલમાં . . . . દર્શાવે.
સદીશ $\vec a$ ના યામાક્ષોના ઘટકો અનુક્રમે $3 p$ અને $1$ છે. જો યામાક્ષને ઉગમબિંદુની સાપેક્ષે કોઈ ચોક્કસ ખૂણે વિષમઘડી દિશામાં ભ્રમણ કરવામાં આવે છે તો સદીશ $\overrightarrow{\text { a }}$ ના ઘટકો $p +1$ અને $\sqrt{10}$ મળે છે તો  $p$ ની કિમંત મેળવો.
આપેલ ગણ $\{9,99,999,...., 999999999\}$ ના નવ સંખ્યાઓનો સમાંતર મધ્યક $9$ અંકોનો $N$,જ્યાં બધા અંકો ભિન્ન છે , સંખ્યા $N$ માં ક્યો અંક ન હોય ? 
જે ઉપવલયનું નાભિકેન્દ્ર $(6, 7),$ નિયામિકા $x + y + 2 = 0$ અને $e\,\, = \,\,1/\sqrt 3 $ હોય, તેનું સમીકરણ :
$(-5, 1)$ અને $(3, 2) $ બિંદુઓને જોડતી રેખા ચલબિંદુ આગળ કાટકોણ બનાવે છે. તો બિંદુનો બિંદુપથ શોધો.