MCQ
જો $A = \{a, b, c\}, B = \{b, c, d\}, C = \{a, b, d, e\},$ તો  $A \cap (B \cup C)$ મેળવો. 
  • $\{a, b, c\}$
  • B
    $\{b, c, d\}$
  • C
    $\{a, b, d, e\}$
  • D
    $\{e\}$

Answer

Correct option: A.
$\{a, b, c\}$
a
(a) $B \cup C = \{ a,\,b,\,c,\,d,\,e\} $

$\therefore A \cap (B \cup C) = \{ a,\,b,\,c\} \cap \{ a,\,b,\,c,\,d,e\,\} $$ = \{ a,\,b,c\} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\cos (7x - 5)$ નો આવર્તમાન મેળવો.
જો  $a_{1}, a_{2}, a_{3}, \ldots$ એ સમગુણોતર શ્રેણીમાં છે કે જેથી $a_{1}<0$ ; $a_{1}+a_{2}=4$ અને  $a_{3}+a_{4}=16.$ જો  $\sum\limits_{i=1}^{9} a_{i}=4 \lambda,$ તો $\lambda$ મેળવો.
બે સમાંતર શ્રેણીઓનાં $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $2n + 3 : 6n + 5$ હોય, તો તેના $13$ મા પદોનો ગુણોત્તર....... છે.
જો રેખા $y = x + 3$ એ વર્તૂળ $x^2 + y^2 = a^2$ ને $A$ અને $B$ આગળ મળે, તો $AB$ વ્યાસ વાળા વર્તૂળનું સમીકરણ.....
$cos\, 255^o + sin\, 195^o$ની કિમત મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \left[ {\frac{{\sin (x + a) + \sin (a - x) - 2\sin a}}{{x\sin x}}} \right] = $
$6$ છોકરા અને $4$ છોકરીઓમાંથી $7$ વ્યકિતઓનું જૂથ રચવુ છે, કે જેમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા વધારે હોય. આવા જૂથ ....રીતે રચી શકાય.
જો $(x+\sqrt{x^2-1})^6+(x-\sqrt{x^2-1})^6$ ના વિસ્તરણમાં $x^4$ તથા $x^2$ ના સહગુણકો અનુક્રમે $\alpha$ અને $\beta$ છે તો $\alpha - \beta =$ .......
જો $L$ એ $xy$-સમતલ પરની રેખા દર્શાવે છે જેમાં $x$ અને $y$ અન:ખંડ અનુક્રમે $3$ અને $1$ હોય તો બિંદુ  $(-1,-4)$ નું આ રેખામાં પ્રતિબિંબ મેળવો 
ભારતએ વેસ્ટઇંડીઝ સામે ટેસ્ટ મેચ જીતે તેની સંભાવના $\frac{1}{2}$ છે.જો દરેક મેચ એકબીજા થી સ્વંતત્ર ગણીએ તેા પાંચ મેચની એક શ્રેણીમાં ભારતનો બીજો વિજય ત્રીજી ટેસ્ટમાં થાય તેની સંભાવના મેળવો.