$C_6H_5 - NO_2 + 6[H] \rightarrow C_6H_5 - NH_2 + 2H_2O$ આ પ્રક્રિયામાં રિડકશનકર્તા તરીકે ..... વપરાય છે.
વિધાન $I :$ પ્રાથમિક એલિફટીક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે.
વિધાન $II :$ પ્રાથમિક એરોમેટિક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે $300 \,K$ ની ઉપર પણ સ્થાયી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલપોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.