

વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.
વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.


ટોલ્યુઇન, નાઈટ્રોબેન્ઝીન, ઝાયલીન, ક્યુમીન, એનીલીન, ક્લોરોબેન્ઝીન, $m$નાઈટ્રોએનીલીન, $m-$ડાયનાઈટ્રોબેન્ઝીન

