કયું સંકીર્ણ આયન ર્દશ્યપ્રકાસનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે?
  • A$[Cr (NH_3)_6]^{3+}$
  • B$[Zn (NH_3)_6]^{2+}$
  • C$[Sc\ (H_3O)_3 (NH_3)_3]^{3+}$
  • D$[Ti\ (en)_2 (NH_3)_2]^{4+}$
Medium
Download our app for free and get startedPlay store
a
\([Cr (NH_3)_6]^{3+}\) સંકીર્ણ આયનમાં ધાતુઆયન \(Cr\) ની ઓક્સિડેશન સ્થિતિ \(+3\) છે.\(Cr^{3+} = [Ar]\ 3d^3\) આમ, તેની કક્ષકમાં ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોન હોવાથી \(-d\) સંક્રાતિ શક્ય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રાય એમ્માઇન ડાય એકવા કોબાલ્ટ $ (III) $ કલોરાઇડ સંકીર્ણને કયા સૂત્ર વડે દર્શાવશે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું વિધાન ઝિયોલાઇટ માટે ખોટું છે?
    View Solution
  • 3
    પરમાણુ સૂત્ર ધરાવતા સંકીર્ણ માટે નીચેનામાંથી કઈ સમઘટકતા શક્ય નથી?

    $(I)\, Pt(SCN)_2 - 3PEt_3,$   $(II)\,CoBr ·SO_4 · 5NH_3$  $(III)\, FeCl_2 · 6H_2O$

    View Solution
  • 4
    $Fe (CO)_5$, માં $Fe - C$ બંધ શું ધરાવે છે?
    View Solution
  • 5
    $[NiCl_4]^{2-}$ ની ચુંબકીય ચાકમાત્રા .... $B.M.$ (માત્ર સ્પીન) છે.
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ,
    View Solution
  • 7
    નીચેના પૈકી શામાં $C-O$ બંધલંબાઇ સૌથી વધુ છે ?

    (મુક્ત $CO$ માં $C-O$ બંધલંબાઇ $1.128\,\mathop A\limits^o $ છે. 

    View Solution
  • 8
    નાઇટ્રોપેન્ટાએમ્માઈન ક્રોમિયમ $(III) $ ક્લોરાઇડમાં જોવા મળતી સમઘટકતાનો પ્રકાર ..... છે.
    View Solution
  • 9
    $[Co(NO_2) (NH_3)_5]Cl_2$ અને $[Co(ONO) (NH_3)_5]Cl_2$............. ના ઉદાહરણ છે.
    View Solution
  • 10
    નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.
    View Solution