Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક ${ }_{92}^{235} U$ પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે ${ }_{36}^{89} Kr$, ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છે
રેડિયો એક્ટિવ તત્વ $ThA (_{84}Po^{216})$ એ એનુક્રમે $T_1$ અને $T_2$ અર્ધ આયુષ્ય સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ પ્રકારના વિખંડન અનુભવે છે. તો $ThA$ નો અર્ધ આયુષ્ય શોધો.
રેડિયોએક્ટિવ તત્વ $A$ નો ક્ષય નિયતાંક $8\lambda$ અને સમાન તત્વ $B$ નો ક્ષય નિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસની સંખ્યા સમાન છે. કેટલા સમય પછી તેના ન્યુકિલયસોનો ગુણોતર $\frac{1}{{{e^{}}}}$ થાય?
ન્યુકિલયસનો અણુભાર $ A = 40 $ અને ઇલેકટ્રોન રચના $1{s^2},\;2{s^2},\;2{p^6},\;3{s^2},\;3{p^6} $ હોય,તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા અનુક્રમે કેટલી થાય?