Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ચુંબકીય દ્રવ્યો $A$ અને $B$ માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ $A$ પર નમનકોણ (angle of dip) $\delta = + 25^\circ $ છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ $B$ પર નમનકોણ (angle of dip) $\delta = - 25^\circ $ છે. આપણે એમ સમજી શકીએ કે ...
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ $37^{\circ}$ નો હોય તે સ્થાને $6 \times 10^{-5}\,T$ છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર $........$ હશે. $\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)$ લો.
ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી $20 \mathrm{~cm}$ દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન $1.5 \times 10^{-5} \mathrm{Tm}$ છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા___________$A \mathrm{~m}^2$છે. $(\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}$આપેલ છે.
ચુંબકીય સોય $N_1,N_2$ અને $N_3$ એ અનુક્રમે ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થમાંથી બનાવેલી છે. જ્યારે યુંબક્ને તેમની નજીક લાવવામાં આવે, તો ....