$L$ લંબાઇ અને $W$ વજન ઘરાવતા તારના એક છેડાને છત સાથે અને બીજા છેડાને $W_1$ વજન સાથે બાંઘેલ છે.તારના આડછેદનું ક્ષેત્રફળ $S$ હોયતો તારના નીચેના છેડાથી $3L/4$ અંતરે પ્રતિબળ કેટલું થાય?
  • A$\frac{{{W_1}}}{S}$
  • B$\frac{{{W_1} + (W/4)}}{S}$
  • C$\frac{{{W_1} + (3W/4)}}{S}$
  • D$\frac{{{W_1} + W}}{S}$
IIT 1992, Medium
Download our app for free and get startedPlay store
c
(c) Total force at height \(3L/4\) from its lower end

\(=\) Weight suspended \(+\) Weight of \(3/4\) of the chain \( = {W_1} + (3W/4)\)

Hence stress \( = \frac{{{W_1} + (3W/4)}}{S}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચોક્કસ દબાણ $P$ ને $1$ લીટર પાણી અને $2$ લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને $0.01 \%$ થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને $0.03 \%$ થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર $\frac{3}{x}$ છે. $x$ ની કિંમત કેટલી હશે?
    View Solution
  • 2
    સ્ટીલનો તાર તૂટ્યા વગર $100\,kg$ વજન ખમી શકે છે જો તારાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે તો દરેક ભાગ ...... $kg$ વજન ખામી શકે.
    View Solution
  • 3
    સમયને અચળ રાખવા માટે ઘડિયાળનું બેલેન્સ ચક્ર શેનું બનાવવામાં આવે છે ?
    View Solution
  • 4
    આકૃતિ પ્રતિબળ - વિકૃતિનો આલેખ દર્શાવે છે જે બે જુદા જુદા તાપમાને છે તો.
    View Solution
  • 5
    એક ધાતુ માટે આંતરઆણ્વિય અંતર $3 \times {10^{ - 10}}\,m$ છે.જો આંતરિક અણું માટે બળ અચળાંક $3.6 \times {10^{ - 9}}\,N/{{\buildrel _{\circ} \over {\mathrm{A}}} }$,હોય તો યંગ મોડ્યુલસનું મૂલ્ય $N/{m^2}$ માં કેટલું થાય?
    View Solution
  • 6
    પુન:સ્થાપક બળ વડે થતુ કાર્ય સ્થિતીસ્થાપક સીમા સુધી $-10 \,J$ છે. તો પદાર્થમાં તે દરમિયાન ઉદભવતી મહત્તમ ઉષ્મા ............ $J$
    View Solution
  • 7
    $L$ લંબાઈના એક લાંબા તાર પર જ્યારે $M$ દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ $(L + l)$ બને છે. લાંબા થયેલ આ તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 8
    બે સમાન દ્રવ્યમાથી બનાવેલા સળિયાની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ અને $2:1$ છે તો તેમના આકાર સ્થિતિસ્થાપકતા અંકનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    એક પટ્ટી જેના પર હળવી સ્પ્રિંગ દ્વારા થોડાક વજન લટકાવવામાં આવેલ છે. જ્યારે તંત્રમાં ખલેલ પહોચાડવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ $0.6$ $s$ છે થોડુંક વજન વધારતા આ આવર્તકાળ $0.7$ $s$ થાય જાય છે વધારાના વજન દ્વારા લંબાઈમાં ...... $cm$ વધારો થશે.
    View Solution
  • 10
    સમાન આડછેદ ધરાવતા $1.0\, m$ લંબાઈના કોપરના અને $0.5\, m$ લબાઈના સ્ટીલના તારને જોડેલા છે.આ તારને અમુક તણાવ આપીને ખેચતા કોપરના તારમાં $1\, mm$ નો વધારો થાય છે.જો કોપર અને સ્ટીલના યંગ મોડ્યુલૂસ અનુક્રમે $1.0\times10^{11}\, Nm^{-2}$ અને $2.0\times10^{11}\, Nm^{- 2}$ હોય તો તારની લંબાઈમાં કુલ ....... $mm$ વધારો થયો હશે.
    View Solution