‘ $l$ ' લંબાઈના અને $100 \Omega$ અવરોધ ધરાવતા એક તારને $10$ સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ $5$ ભાગોને શ્રેણીમાં જ્યારે બાકીના $5$ ભાગોને સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને સંયોજનોને ફરી વાર શ્રેણીમાં જોડવામાં આવે છે. અંતિમ સંયોજનનો અવરોધ. . . . . . . . . થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.
$400\, \Omega$ અને $800\, \Omega$ ના અવરોધકને $6 V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. $10\, k \Omega$ અવરોધ, ધરાવતુ વૉલ્ટમીટરને $400\, \Omega$ અવરોધને સમાંતર લગાવતા તેનુ અવલોકન .......... $V$
આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ $R_1$ ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો $R_2$ અને $R_4$ અનુક્રમે $80\,\Omega$ અને $40\,\Omega$ છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, $R_3$ તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે
સુવાહકમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ $I$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $0$ થી $15\,s$ ના અંતરાલમાં સુવાહકમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુતપ્રવાહ $............ A$ છે.
$l$ લંબાઈ અને $A$ આડછેડનું ક્ષેત્રફળ અને $\rho $ ઘનતા ધરાવતા તારની વચ્ચે $V$ વૉલ્ટેજની બેટરી લગાવતા તેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો સમાન દ્રવયના બનેલા બમણી લંબાઈ અને અડધા આડછેડનું ક્ષેત્રફળ વાળા તાર વચ્ચે આ બેટરી લગાવતા તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય?