$l$ લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક $d.c.$ પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ $T$ ......
  • A$T < 2\pi \sqrt {\frac{l}{g}} $ અને હવા કરતાં ઓછો અવમંદિત થાય 
  • B$T = 2\pi \sqrt {\frac{l}{g}} $ અને હવા કરતાં વધુ અવમંદિત થાય 
  • C$T > 2\pi \sqrt {\frac{l}{g}}$  અને હવા કરતાં ઓછો અવમંદિત થાય 
  • D$T < 2\pi \sqrt {\frac{l}{g}} $ અને હવા કરતાં વધુ અવમંદિત થાય 
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
d
When the pendulum is oscillating over a current carrying coil , and when the direction of oscillating pendulum bob is opposite to the direction of current. Its instantaneous acceleration increases. Hence time period \(T < 2\pi \sqrt {\frac{\ell }{g}} \) and damping is larger than in air alone due energy dissipation
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $5\,\Omega$ ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે $250\,mA$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે $1050\,\Omega$ નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે $25$ વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... $\Omega$ છે.
    View Solution
  • 2
    જો આંટાની સંખ્યા, ક્ષેત્રફળ અને $A$ ક્ષેત્રફળ અને ગૂંચળામાંથી પસર થતાં પ્રવાહને અનુક્રમે $N,A$ અને $I$ વડે દર્શાવે તો ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 3
    $10\; cm$ બાજુ વાળા એક ચોરસ ગૂંચળાને $20$ આંટા છે અને તેમાંથી $12\; A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળુ શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ $0.80 \;T$ મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે $30^o$ કોણ બનાવે છે. ગૂંચળું કેટલા મૂલ્યનું ટૉર્ક અનુભવશે?
    View Solution
  • 4
    $1 \,MeV$ ની ઊર્જા ધરાવતો પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રમાં $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $\alpha$ કણની ઉર્જા .......$MeV$ હોવી જોઈએ કે જેથી તે સમાન ત્રિજ્યાના પથમાં સમાન ક્ષેત્રમાં આગળ વધી શકે?
    View Solution
  • 5
    એક અર્ધવત્તુળાકાર રીંગના આકારનો આડછેદ ધરાવતાં અતિ લાંબા તારમાથી પ્રવાહ $I$ પસાર થાય છે. રીંગની ત્રિજ્યા $R$ છે. તો તારની અક્ષ પર ઉત્પન્ન થતા ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    બે સમાંતર રહેલા પ્રવાહધારિત તાર વચ્ચેનું અંતર $b$ છે.તો એક તાર દ્વારા બીજા તારના એકમ લંબાઇ દીઠ કેટલું બળ લાગશે?
    View Solution
  • 7
    એક દ્રઢ તાર $\mathrm{R}$ ત્રીજ્યાં અર્ધવર્તુળાકાર ચાપ અને બે સુરેખ વિભાગો વડે બનેલો છે. આ તારને આક્રૂતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $B=B_0 \hat{j}$ માં ગોઠવેલ છે. જ્યારે આ તાર માંથી $i$ વિધુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ ........
    View Solution
  • 8
    $n$ આંટાવાળી અને $2l$ બાજુવાળી ચોરસફ્રેમના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 9
    સમાન ગતિ ઊર્જાના પ્રોટોન, ડયુટેરોન અને આલ્ફા કણ અચળ ચુંબકીય ક્ષેત્રમાં વર્તૂળાકાર પથમાં ગતિ કરી રહયા છે. પ્રોટોન, ડયુટેરોન અને $\alpha $-કણની ત્રિજ્યાઓ અનુક્રમે $r_p, r_d$ અને $r_{\alpha}$  છે. નીચેને કયો સંબંધ સાચો છે :
    View Solution
  • 10
    $2\%$ પ્રવાહ પસાર થતાં ગેલ્વેનોમીટર સાથે $5\, \Omega$ નો શંટ અવરોધ જોડેલો છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?
    View Solution