$l$ લંબાઇની સમબાજુવાળી ત્રિકોણાકાર કોઇલને એક પરમેનન્ટ ચુંબકના બંને ધ્રુવો વચ્ચે લટકાવેલ છે, કે જેથી $\vec B$ એ કોઇલના સમતલમાં રહે. જો ત્રિકોણાકાર કોઇલમાં વહેતા $I$ જેટલા વિદ્યુતપ્રવાહને લીધે તેના પર લાગતું ટોર્ક $\tau$ હોય, તો ત્રિકોણાકાર કોઇલની બાજુની લંબાઈ $l$ કેટલી હશે?
AIPMT 2005, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એકમ દળ દીઠ વિદ્યુતભાર $\alpha$ ધરાવતો એક કાણ ઉદગમથી વેગ $\bar{v}=v_0 \hat{i}$ સાથે એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $\bar{B}=-B_0 \hat{k}$ માં છોડવામાં આવે છે, જો કણ $(0, y, 0)$ માંથી પસાર થાય, તો $y$ બરાબર
$a$ ત્રિજ્યાના લાંબા સુરેખ તારમાંથી $i$ જેટલો સ્થાયી પ્રવાહ વહે છે. પ્રવાહ તારના સમગ્ર આડછેદમાંથી સમાન રીતે વહે છે. $\frac{ a }{2}$ અને $2a$ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?
$I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર $B$ છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી $\frac{ r }{2}$ અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશે
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ $I$ પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર $B$ પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા $a$ છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર $d, (d > > a)$ છે. જો ગોળો તાર પર $F$ બળ લગાવે તો
બે લાંબા સીધા તારોને $x$-અક્ષ અને $y$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે.તે અનુક્રમે $I_1$ અને $I_2$ વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેમના વડે રચતા વિદ્યુતક્ષેત્રમાં શૂન્ય ચુંબકીય પ્રેરણના સ્થાનનું સમીકરણ કયું છે?
એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક $\alpha -$ કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.
એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા $25\%$ જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........$\%$ થશે.