$‘l’ $ લંબાઇનો અને $M$  ચુંબકીય ચાકમાત્રાવાળો એક ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાપના સ્વરૂપમાં વાળેલું છે. નવી ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે?
  • A$M$
  • B$\frac{3}{\pi }M$
  • C$\;\frac{2}{\pi }M$
  • D$\frac{M}{2}$
AIPMT 2013, Medium
Download our app for free and get startedPlay store
b
Let \(m\) be strength of each pole of bar magnet of length \(l .\) Then

\(M=m \times l.........(i)\)

When the bar magnet is bent in the form of an arc as shown in figure Then

\(l=\frac{\pi}{3} \times r=\frac{\pi r}{3}\)

or \(\quad r=\frac{3 l}{\pi}\)

New magnetic dipole moment \(M^{\prime} =m \times 2 r \sin 30^{\circ} \)

\(=m \times 2 \times \frac{3 l}{\pi} \times \frac{1}{2}=\frac{3 m l}{\pi}=\frac{3 M}{\pi}\) (Using \((i)\))

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\vec M$ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ગજિયા ચુંબકને $\vec B$ ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેના પર લાગતું ટોર્ક કેટલું હશે?
    View Solution
  • 2
    એક ચુંબકીય સોયની લંબાઈની સાપેક્ષે તેની જાડાઈ અને પહોળાઈ અવગણી શકાય છે. જે સમક્ષિતિજ સમતલ સાથે $T$ સમયગાળા સાથે દોલનો કરે છે. આ સોયને લંબાઈને લંબરૂપે $n$ જેટલાં સરખાં ભાગોમાં તોડીએ તો દરેક ભાગનાં દોલનોનો સમયગાળો
    View Solution
  • 3
    ગજિયા ચુંબકને ચુંબકીયક્ષેત્રમાં શિરોલંબ રાખેલ છે.તેના પર લાગતું ટોર્ક અડધું કરવા માટે તેને કેટલા .....$^o$ ફેરવવો પડે?
    View Solution
  • 4
    ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી કેટલી હોય?
    View Solution
  • 5
    એક ચુંબકને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે.જયારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે,ત્યારે તેનો આવર્તકાળ $T $ મળે છે.આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટૂંકડાને જોડવામાં આવે,તો તંત્રનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 6
    $M $ ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે સમાન ગજિયા ચુંબકને $2d $ અંતરે અક્ષો લંબ રહે તેમ મૂકેલા છે.તો બે કેન્દ્રના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 7
    એક સંવેદનશીલ સાધનને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસરથી બચાવવા માટે તેને ....
    View Solution
  • 8
    આકૃતિ પરથી મેગ્નેટિક મોમેન્ટની ગોઠવણી
    View Solution
  • 9
    આકૃતિ દર્શાવે છે કે બાહ્ય યુંબકીય ક્ષેત્ર $B_0$ સાથે ફેેરોમેગ્નેટિક પદાર્થોના નમૂનામાં ફલક્સ ધનતા $B$ બદલાય છે. કાયમી ચુંબક બનાવવા યોગ્ય નમૂના માટે
    View Solution
  • 10
    એક સ્થાને $\delta$ જેટલાં ડીપ એન્ગલે મેગ્નેટિક મેરિડિયનમાં ડિપ વર્તુળ આવેલ છે. જો ડીપ વર્તુળને $\alpha$ ખૂણા સાથે સમક્ષિતિજ  સમતલમાં તેને ભ્રમણં કરતાં તેનો એન્ગલ ઓફ ડીપ એ $\delta^{\prime}$છે. આથી, $\frac{\tan \delta^{\prime}}{\tan \delta}$
    View Solution