MCQ
$\lambda $ ના ક્યા મૂલ્યો માટે $\vec a $ અને $\vec c $ એકમ સમરેખ સદીશો હોય અને $\,|\vec b |\,\, = \,\,6\,,$ તો $\vec b \,\, - \,\,3\,\vec c \, = \,\,\lambda \,\vec a \,\, $ આપેલ હોય તો $\lambda = ......$
  • A
    $-9, 3$
  • B
    $9, 3$
  • C
    $3, -3$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Answer

આપણી પાસે $\,\vec b \,\, - \,\,3\,\vec c \, = \,\,\lambda \,\vec a $

$\,\vec c $ સાથે આદિશ ગુણાકાર લેતાં,

$\left( {\vec b \,\, - \,\,3\,\vec c } \right)\,\,.\,\vec c \,\, = \,\,\lambda \,\,\left( {\vec a .\,\vec c } \right)$

$ \Rightarrow \,\vec b .\,\vec c \,\, - \,\,3\,\left( {\vec c .\,\vec c } \right)\, = \,\,\lambda \,\,\left( {\vec a .\,\vec c } \right)$

$ \Rightarrow \,\,\vec b .\,\vec c \, - \,\,3\,\, = \,\,\lambda \,\,\,$  [${\because \,|\vec a |\,\, = \,\,|\vec c |\,\, = \,\,1}$ અને ${\vec a }$ અને ${\vec c }$ સમરેખ સદીશો છે ]

$ \Rightarrow \,\vec b .\,\vec c \,\, = \,\,3\,\, + \;\,\lambda $

ફરીથી $\vec b \,\, - \,\,\,3\,\vec c \,\, = \,\,\lambda \,\,\vec a $

$ \Rightarrow \,\,|\vec b \,\, - \,\,\,3\,\vec c |\,\, = \,\,\left| {\lambda \,\vec a } \right|$

$ \Rightarrow \,\,\,|\vec b \,\, - \,\,\,3\,\vec c {|^2}\, = \,\,{\lambda ^2}\,|\vec a {|^2}\,\,$

$ \Rightarrow \,\,\,|\vec b {|^2}\,\, + \,\,9\,|\vec c {|^2}\,\, - \,\,6\,\,\left( {\vec b .\,\,\vec c } \right)\,\, = \,\,{\lambda ^2}\,\,|\vec a {|^2}$

$ \Rightarrow \,\,36\,\, + \;\,9\,\, - \,\,6\,\,\left( {3\,\, + \;\,\lambda } \right)\,\, = \,\,{\lambda ^2}$

$ \Rightarrow \,\,27\,\, - \,\,6\lambda \,\, = \,\,{\lambda ^2}\,$

$ \Rightarrow \,\,{\lambda ^2}\,\, + \;\,6\lambda \,\, - \,\,27\,\, = \,\,0\,\, $

$\Rightarrow \,\,\lambda \,\, = \,\, - 9,\,3\,$        

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${y^5}x + y - x\frac{{dy}}{{dx}} = 0$ નો ઉકેલ મેળવો.
જો વિક્લ સમીકરણ $y^{2} d x+\left(x^{2}-x y+y^{2}\right) d y=0$ નો ઉકેલ વક્ર કે ને બિંદુ $(1,1)$ માંથી પસાર થાય છે તો, રેખા $y=\sqrt{3} x$ ને $(\alpha, \sqrt{3} \alpha)$ બિંદુ આગળ છેદે, તો $\log _{ e }(\sqrt{3} \alpha)$ ની કિંમત છે.
વિધેય $f(x) = {{\lambda \sin x + 6\cos x} \over {2\sin x + 3\cos x}}$ એ ચુસ્ત વધતું વિધેય છે જો .. . . .
અહી $f:(-1,1) \rightarrow R$ એ વિકલનીય વિધેય છે કે જેથી દરેક $x \in(-1,1)$ $f(0)=0$ માટે $\left(f^{\prime}(x)\right)^4=16(f(x))^2$ હોય તો આવા વિધેયની સંખ્યા મેળવો.
યાર્દચ્છિક ચલ  $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે.

$X$ $1$ $2$ $3$ $4$ $5$
$P(X)$ $K^2$ $2K$ $K$ $2K$ $5K^2$

તો  $\mathrm{P}(\mathrm{X}> 2)$ મેળવો.

વ્રક $y = \cos x$ અને $x - $ અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો કે જયાં $0 \le x \le 2\pi $
જો $f (x) = x^2 +2bx+2c^2$ અને $g (x) = -x^2 -2cx+b^2$ એ એવાં વિધેય છે જ્યાં $\min f (x) > \max g (x), b$ અને $c$ વચ્ચે કેવો સંબંધ હશે $?$
વક્રો $sine$ અને $cosine$ દ્વારા એક આવૃત ભાગનું  ક્ષેત્રફળ મેળવો.
$A$ થેલીમાં $2$ સફેદ અને $3$ લાલ અને $B$ થેલીમાં $4$ સફેદ અને $5$ લાલ દડા છે. યાર્દચ્છિક રીતે એક દડો બે થેલી પૈકી એક થેલીમાંથી લેતા તે લાલ મળે છે. તો તે દડો $B $ થેલીમાંથી મળેલ હોય તેની સંભાવના શોધો.
એક ચલ સમતલ કે જે ઉગમબીંદુથી $1$ એકમ અંતરે છે, તે અક્ષોને $A,B$ અને $C$ માં મળે છે અને $\frac{1}{x^2}+\frac{1}{y^2}+\frac{1}{z^2}=k,$ ઉકેલ છે તો $k=$