$1-$ તે આત્મઘાતી અંગિકા છે.
$2 -$ તે એક પડ ધરાવે છે.
$3-$ તે સ્વયં બેવડાય છે.
$4 -$ તે હાઈડ્રોલેઝ પ્રકારના પાચક ઉન્સેચકો ધરાવે છે.
$5-$ તે કોષકેન્દ્ર નજીક જ જોવા મળે છે.
$6 -$ તે પ્રવાહી અને ધન ભક્ષણમાં ભાગ ભજવે છે.
$7-$ તે પ્રાણીકોષ અને વનસ્પતિકોષ બંન્નેમાં હોય
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | માઈકોપ્લાઝમા | $I$ | $7\,\mu\,m$ |
$Q$ | બેક્ટેરિયા | $II$ | $3-5\,\mu\,m$ |
$R$ | માનવ રક્તકણ | $III$ | $0.3\,\mu\,m$ |