Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$62.5\,nF$ જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને $50\,\Omega$ નો અવરોધ ધરાવતા એક $L C R$ શ્રેણી પરિપથને $2.0\,kHz$ ની આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય $........mH$ થશે. ( $\pi^2=10$ લો.)
$4 \,A$ ના મૂલ્યનો $DC$ અને $4 \,A$ જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો $AC$ પ્રવાહ અનુક્રમે $3 \,\Omega$ અને $2 \,\Omega$ અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે.
કોઈ સમયે $AC$ પરિપથનો $e.m.f\;(\varepsilon)$ અને પ્રવાહ $(i)$ અનુક્રમે $E=E_o sin(\omega t)$ અને $I=I_osin\left( {\omega t - \phi } \right)$ છે. $a.c.$ પરિપથનો એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર કેટલો થાય?
એક આર્ક બલ્બને પ્રકાશીત થવા $10$ $A$ $DC$ અને $80$ $V$ ની આવશ્યકતા છે.જો આ બલ્બને $220$ $V$ $(rms)$,$50$ $Hz$ $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે તો, તેને પ્રકાશીત કરવા જરૂરી શ્રેણી ઇન્ડકટરનું મૂલ્ય લગભગ થશે.