$\left[ Co \left( H _2 O \right)_6\right] Cl _2$ અને $\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો વચ્ચેનો તફાવત $......$ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
number of unpaired $e^{-}=3$

$\mu=\sqrt{15}\,BM$

${\left[ Cr \left( H _{2} O \right)_{6}\right]^{3+}}$

number of unpaired $e^{-}=3$

$\mu=\sqrt{15}\,BM$

Difference in spin only magnetic moment $=0$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સંકિર્ણ $[Cr(H_2O)_6]Cl_3\, (A)$ અને $[Cr(NH_3)_6]Cl_3\, (B)$ અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?
    View Solution
  • 2
    કયું સંયોજન ચતુષ્ફલકીય આકાર ધરાવે છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યું સંકીર્ણ સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ?
    View Solution
  • 4
    નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
    View Solution
  • 5
    આયર્ન પેન્ટાકાર્બોનિલનું બંધારણ ................. છે.
    View Solution
  • 6
    લિથીયમ એલ્યુમિનો ટેટ્રાહાઈડ્રેટ સંયોજનમાં....... લિગેન્ડ છે.
    View Solution
  • 7
    $[PdCl_2 (PMe_3)_2]$ એ $Pd \,(II)$નું પ્રતિચુંબકીય સંકીર્ણ છે. $Ni \,(II)$ ના અનુરૂપ સંકીર્ણમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે?
    View Solution
  • 8
    નીચેના પૈકી કોણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે ?
    View Solution
  • 9
    જો $CrCl_3.6H_2O$ સંયોજનના કુલ ક્લોરિનના $1/3$ ભાગ અવક્ષેપણ તેના જલીય દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી થતુ હોય તો તેનું શક્ય બંધારણ નીચેના પૈકી ક્યુ હશે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું વિધાન અયોેગ્ય છે ?
    View Solution