$(A)\,Cu ( II )$ સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે.
$(B)\,Cu ( I )$ સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે.
$(C)\,Cu ( I )$ નું સરળતાથી ઓક્સિડેશન થાય છે.
$(D)$ ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં $Cu ( I )$ હોય છે.
સૂચિ $I$ (સવર્ગ સંયોજન સ્પીસીઝ) | સૂચિ $II$ (અવશોષિત પ્રકાશની તરંગલંબાઈ $nm$) |
$A$ ${\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}}$ | $I$ $310$ |
$B$ ${\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}}$ | $II$ $475$ |
$C$ ${\left[ Co ( CN )_6\right]^{3-}}$ | $III$ $535$ |
$D$ ${\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}}$ | $IV$ $600$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.