MCQ
${\left[ {\frac{x}{2}\,\, - \,\,\frac{3}{{{x^2}}}} \right]^{10}}$ માં $x^4$ નો સહગુણક મેળવો 
  • A
    $\frac{{405}}{{256}}$
  • B
    $\frac{{504}}{{259}}$
  • C
    $\frac{{450}}{{263}}$
  • D
    $\frac{{405}}{{512}}$

Answer

$T_{r+1}={ }^{n} C_{r} a^{n-r} b^{r}$

Applying to the above question we get $T_{r+1}=(-1)^{r+10} C_{r} x^{10-r} 2^{r-10} 3^{r} x^{-2 r}$

$=(-1)^{r \cdot 10} C_{r} x^{10-3 r} 2^{r-10} 3^{r} \ldots$

For the coefficient of $x^{4}$

$10-3 r=4$

$6=3 r$

$r=2$

Substituting in (i) we get $T_{3}={ }^{10} C_{2} x^{4} 2^{-8} 3^{2}$

$=\frac{10.9 .3^{2}}{2 ! 2^{8}}$

$=\frac{405}{256}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $\log_{\frac{1}{2}}|\sin x|=2-\log_{\frac{1}{2}}|\cos x|$ ના અંતરાલ $[0,2\pi]$ માં ભિન્ન બીજની સંખ્યા ....... છે.
ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે $4321$ કરતાં મોટી હોય અને અંકો $0, 1, 2, 3, 4, 5$ નો ઉપયોગ કર્યો હોય .  (પુનરાવર્તન સહિત) 
એક રેખા $y=mx(m > 0)$એ પરવલય $y^{2}=x$ ને ઉગમબિંદુ સિવાય બિંદુ $p$ આગળ છેદે છે તથા બિંદુ $p$ આગળ નો સ્પર્શક $X-$ અક્ષ ને બિંદુ $q$ આગળ છેદે છે તથા $\triangle OPQ$ નું ક્ષેત્રફળ $4$ ચોરસ એકમ છે તો $m=.....$

જો $x \ \in R$ હોય તો $4x^2 - 4x |sin \theta| - cos^2 \theta$ ની ન્યુનતમ કિંમત ..... થાય.
$\lim _{x \rightarrow 0} \frac{48}{x^4} \int \limits_0^x \frac{t^3}{t^6+1} d t=.............$
સમગુણોતર શ્રેણીનાં પ્રથમ અને બીજા પદનો સરવાળો  $12$  હોય અને ત્રીજા અને ચોથા પદ નો સરવાળો $48$ છે. જો સમગુણોતર શ્રેણીના ક્રમિક પદો ધન અને ૠણ હોય તો શ્રેણીનું પ્રથમ પદ મેળવો.
જો $\alpha$, $\beta$, $\gamma$, $\delta$ એ સમીકરણ $x^4 + x^2 + 1 = 0$ ના ઉકેલો હોય તો ક્યાં સમીકરણના ઉકેલો $\alpha^2$,  $\beta^2$,  $\gamma^2$, $\delta^2$ થાય ?
જો $1+\left(1-2^{2} \cdot 1\right)+\left(1-4^{2} \cdot 3\right)+\left(1-6^{2} \cdot 5\right)+\ldots \ldots+\left(1-20^{2} \cdot 19\right)$ $=\alpha-220 \beta,$ હોય તો $(\alpha, \beta)$ ની કિમત શોધો 
$\frac{1}{3^{2}-1}+\frac{1}{5^{2}-1}+\frac{1}{7^{2}-1}+\ldots+\frac{1}{(201)^{2}-1}$ મેળવો.
જો રેખાઓ $x-y+1=0$, $x-2 y+3=0$ અને $2 x-5 y+11=0$ નાં છેદબિંદુઓ ત્રિકોણ $A B C$ ની બાજુનાં મધ્યબિંદુઓ છે તો ત્રિકોણ $\mathrm{ABC}$ નું ક્ષેત્રફળ મેળવો.