Question
$\left(\frac{y}{4}+\frac{4}{y}\right)^4$ નું વિસ્તરણ કરો.

Answer

$\frac{y^4}{256}+\frac{y^2}{4}+6+\frac{64}{y^2}+\frac{256}{y^4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(\sqrt{7}+1)^{3}-(\sqrt{7}-1)^{3}$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો.
વિધેય $f: A \rightarrow N \cup\{0\}, f(x)=\sqrt{x^2-16}$ નો પ્ર્દેસ {4,5} તો તેનો વિસ્તાર શોધો.
એકમાપી અને દ્વિમાપી આકૃતિ વિશે ટૂંક નોંધ લખો.
એક મેદાનમાં બે દેશો A અને B વચ્ચે કબડ્ડીની મૅચ રમાય છે. આ સમયે પ્રેક્ષક ગણમાંથી 9 વ્યક્તિઓને પૂછતાં તેમાંથી 5 પ્રેક્ષકો દેશ A તરફી છે અને બાકીના દેશ B તરફી છે. આ 9 પ્રેક્ષકોમાંથી 3 પ્રેક્ષકોની પસંદગી કરવામાં આવે, તો તેમાં દેશ Aની તરફેણમાં હોય તેવા પ્રેક્ષકો બહુમતીમાં રહે તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય
$\text{SHLOKA}$ શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ કરી શકાય કે જેમાં સ્વર એક સાથે જ આવે $?$
એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા $1400$ વિદ્યાર્થીઓમાં કુલ $855$ છોકરાઓ હતા. તેમાંથી $225$ છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ $550$ વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ $3:2$ હતું જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની કરતાં ત્રણ ગણી વધુ હતી. આ માહિતીના કોષ્ટકમાં રજૂ કરો.
$\left(\frac{1}{\sqrt{x}}+\sqrt{x}\right)^{6}$ નું વિસ્તરણ કરો.
એક આવૃત્તિ-વિતરણમાં 25 % અવલોકનોની કિંમત 30 કરતાં ઓછી અને 25 % અવલોકનોની કિંમત 45 કરતાં વધુ છે. જો તેનો વિષમતાંક 0.8 હોય, તો મધ્યસ્થ શોધો.
ચલ x નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 5 છે. જો y = 2x + 5 હોય, તો ચલ y નો ચલનાંક શોધો.
પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લખો.