Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Ni^{2+}$ના જલીય દ્રાવણમાં $[Ni(H_2O)_6]^{2+}$ શામેલ છે અને તેની ચુંબકીય ચાકમાત્રા $2.83 \,BM$ છે.જ્યારે તેમાં એમોનિયા ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવણની ચુંબકીય ચાકમાત્રા પર ટિપ્પણી કરો.
વધુ પડતા $AgNO_3$ ની પ્રક્રિયા $CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3$ સાથે કરતાં ઉતપન્ન થતા $AgCl$ ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........