\(IUPAC\) નામ : સોડિયમ પેન્ટાસાયનો નાઈટ્રોસીલ ફેરેટ \((III)\)
\(N. B. =>\) આ સંયોજનમાં \(NO\) વાસ્તવમાં \(NO^{+}\) તરીકે હોય છે તથા \(Fe\) નો ઓક્સિડેશન આંક \(+2\) છે. આથી તેનું વાસ્તવિક નામ સોડિયમ પેન્ટાસાયનો નાઈટ્રોસોનિયમ ફેરેટ \((II)\) છે.
(પ. ક્ર.: $Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30$)