MCQ
$\left( {\sim p} \right) \wedge \left( {\sim q} \right)$ સત્ય હોય, જો $..................$
  • A
    $p$ અને $q$ સત્ય છે.
  • $p$ અને $q$ અસત્ય છે.
  • C
    $p$ સત્ય છે અને $q$ અસત્ય છે.
  • D
    $p$ અસત્ય છે અને $q$ સત્ય છે.

Answer

Correct option: B.
$p$ અને $q$ અસત્ય છે.
$(\sim p) \wedge (\sim q)$ સત્ય છે.
$\therefore \sim p$ અને $ \sim q$ સત્ય છે.
$\therefore p$ અને $q$ અસત્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પાકીટ $4$ તાંબાના અને $3$ ચાંદીના સિક્કા ધરાવે છે. બીજુ પાકીટ $6$ તાંબાના અને  $2$ ચાંદીના સિક્કા ધરાવે છે. આ બે પાકીટ પૈકી કોઈ પણ એકમાંથી એક સિક્કો લેવામાં આવે, તો તે તાંબાનો હોવાથી સંભાવના કેટલી થાય ?
જો વર્તુળ $C$ એ બિંદુ $(4, 0)$ માંથી પસાર થતું હોય અને વર્તુળ $x^2 + y^2 + 4x -6y = 12$ ને બહાર થી બિંદુ $(1, -1)$ માં સ્પર્શે તો વર્તુળ $C$ ની ત્રિજ્યા મેળવો. 
$(183\,!) + {3^{183}}$ નો એકમનો અંક મેળવો.
અહી વર્તુળ પરના બે બિંદુઓ $P$ અને $Q$ નો $x-$યામએ સમીકરણ $x^{2}-4 x-6=0$ ના બીજ છે અને બિંદુ $P$ અને $Q$ ના $y-$ યામ સમીકરણ $y ^{2}+2 y -7= 0$ ના બીજ છે. જો $PQ$ એ વર્તુળ $x ^{2}+ y ^{2}+2 ax +2 by + c =0$ નો વ્યાસ હોય તો $(a+b-c)$ ની કિમંત મેળવો.
${(1 + x)^{15}}$ ના વિસ્તરણમાં છેલ્લા આઠ પદનો સરવાળો મેળવો.
જો $\mathop {\lim }\limits_{n \to \infty } \frac{1}{{10 + {{\left( {2\cos x} \right)}^{2n}}}} = 0$ , હોય તો  $|sin\  x|$ ની શકય બધી કિમતોનો ગણ મેળવો. 
પાંચ $A$ , ચા૨ $B$ , ત્રણ $C$ અને બે $D$ વડે પાંચ અક્ષરોના કેટલા શબ્દો બને ?
પરવલયો $y^2 = 2x $ અને  $ x^2 = 16y$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ
જો $n  = \,\,1000\,!\,$  તો   $\frac{1}{{{{\log }_2}n}}\, + \,\,\frac{1}{{{{\log }_3}n}}\,\, + \,\,...\, + \,\,\,\frac{1}{{{{\log }_{1000}}n}} = ......$
વિધેય $f(x) = 9 - 7\sin x$ નો વિસ્તાર મેળવો.