MCQ
${\left( {x - \frac{1}{x}} \right)^7}$ ના વિસ્તરણમાં ${x^{3}}$ નો સહગુણક મેળવો.
  • A
    $14$
  • $21$
  • C
    $28$
  • D
    $35$

Answer

Correct option: B.
$21$
(b) $7 - 2r = 3 $

$\Rightarrow r = 2$

$\therefore $ The coefficient is $^7{C_2} = 21$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે ત્રણ $S=\{2,4,8,16, \ldots, 512\}$ ને સમાન સંખ્યામાં ઘટકો ધરાવતા $3$ ગણો $A, B, C$ માં એ રીતે વિભાજન કરવામાં આવે છે કે જેથી $\mathrm{A} \cup \mathrm{B} \cup \mathrm{C}=\mathrm{S}$ અને $\mathrm{A} \cap \mathrm{B}=\mathrm{B} \cap \mathrm{C}=\mathrm{A} \cap \mathrm{C}=\phi . \mathrm{S}$ ના આવા શક્ય વિભાજનોની મહત્તમ સંખ્યા............ છે.
નીચેનામાંથી કયા બિંદુએ અતિવલય $x^2 - y^2 = 3$ નો સ્પર્શક, રેખા $2x + y + 8 = 0$ ને સમાંતર હોય ?
વર્તૂળો $(x - a)^{2} + y^{2}= c^{2}$ અને $x^{2} + (y - b)2^{2} = c^{2}$ ની સમાન જીવાની લંબાઈ .....
જો $z$ અને $\omega$ એ બે સંકર સંખ્યા છે કે જેથી $|z \omega|=1$ અને $\arg (z)-\arg (\omega)=\frac{3 \pi}{2}$ હોય તો  $\arg \left(\frac{1-2 \bar{z} \omega}{1+3 \bar{z} \omega}\right)$ મેળવો.

 ( અહી $arg(z)$ એ સંકર સંખ્યા $z$ નો મુખ્ય કોણાંક દર્શાવે છે.)

 $\left( {1 - \frac{1}{x} + 3{x^5}} \right){\left( {2{x^2} - \frac{1}{x}} \right)^8}$ ના વિસ્તરણમાં $x$ પર આધારિત ન હોય તેવું પદ મેળવો. 
સમીકરણ $x|x|-5|x+2|+6$ = 0ના વાસ્તવિક બીજોની સંખ્યા $..........$ છે.
જો $x, y, z$ એવી ધન સંખ્યાઓ છે કે જેથી $x + y + z = 12$ અને $x^3y^4z^5 = (0. 1 ) (600)^3$ હોય તો $x^3 + y^3 + z^3$ ની કિમત મેળવો. 
વિધેય $f(x) = {\log _{3 + x}}({x^2} - 1)$ નો પ્રદેશ મેળવો.
 $A \equiv \left( {4,4} \right),\,B \equiv \left( {8,4} \right),\,C \equiv \left( {4,8} \right)$ આપેલ છે જો $P,Q,R$ એ અનુક્રમે બાજુઓ $AB,BC$ & $CA$ ના મધ્યબિંદુઓ & $(\alpha ,\beta )$ એ $\Delta PQR$ ના લંબકેન્દ્રના યામો હોય તો $\alpha  + \beta $ ની કિમત મેળવો 
$\mathop {\lim }\limits_{x \to 1} {\left( {\frac{4}{\pi }{{\tan }^{ - 1}}x} \right)^{\frac{1}{{({x^2} - 1)}}}}$ =