MCQ
${\left( {x + \frac{2}{{{x^2}}}} \right)^{15}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
  • A
    $^{15}{C_6}{2^6}$
  • $^{15}{C_5}{2^5}$
  • C
    $^{15}{C_4}{2^4}$
  • D
    $^{15}{C_8}{2^8}$

Answer

Correct option: B.
$^{15}{C_5}{2^5}$
b
(b) $(15 - r)(1) + r( - 2) = 0\,\, \Rightarrow 15 - 3r = 0 \Rightarrow r = 5$

Thus term independent of $x$ is

$ = {\,^{15}}{C_5}{(1)^{10}}{(2)^5} = {\,^{15}}{C_5}{2^5}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\binom{43}{4} +\sum_{i=1}^{5}\ \binom{48-r}{3}=$ .....
$3^{91}$ ને $80$ વડે ભાગતા મળતી શેષ મેળવો 
રેખા  $y = x + c $ વર્તૂળ $ x^2 + y^2 =1 $ ને બે સંપાતબિંદુમાં ક્યારે છેદશે ?
આપેલ ચાર બિંદુઓ $(2, 1), (1, 4), (4, 5), (5, 2)$ એ .......... બનાવે છે 
જો બે પાસાઓ $A$ અને $B$ ને ફેકવામા આવે તો પાસા $B$ પર મળતા અંક કરતા પાસા $A$ પર મળતો અંક મોટો આવે તેની સંભાવના મેળવો. 
પરવલય $x^2=4 a y$ નાં પ્રચલ સમીકરણો _____________ છે.
$CORGOO $ શબ્દના કોઈ પણ ચાર અક્ષરો કેટલી રીતે પસંદ કરી શકીએ ?
સંકર સંખ્યા $\frac{{1 + 2i}}{{1 - i}}$ એ . .. .ચરણમાં છે.
આપલે વર્તુળમાટે ઉપરોક્ત વિધાનમાંથી સત્ય વિધાન મેળવો.

$x^{2}+y^{2}-10 x-10 y+41=0$ ; $x^{2}+y^{2}-22 x-10 y+137=0$

પાંચ ભિન્ન કલરના દડાને ત્રણ અલગ આકારની પેટીમાં મૂકવના છે.દરેક પેટી પાંચએ દડાને સમાવી શકે છે.તો દડાને કેટલી રીતે ગેાઠવી શકાય કે જેથી કોઇપણ પેટી ખાલી ના રહે.