Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીબાનો વાડો2 Marks
Question
લેખકના મતે બા ભોળી નહિ, ભલી ખરી.
✓
Answer
બા સમજદાર, ચાલાક અને વ્યવહારકુશળ હતી. કેટલાક લોકો બીમારીનું બહાનું કાઢી લીંબુ લેવા આવે. બા એમના મનને કળી જતી. બીમારી માત્ર બહાનું છે એ જાણતી, છતાં પોતાની ભલાઈ એવી કે કોઈનેય લીંબુ આપવાની ના ન પાડતી, તેથી લેખકના મતે બા ભોળી નહિ, ભલી ખરી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.