Question
તમને ઈશ્વરે સર્જેલી કઈ કઈ વસ્તુઓ બહુ ગમે છે? શા માટે?

Answer

મને ઈશ્વરે સર્જેલાં હવા, પાણી, પ્રકાશ અને ધરતી ખૂબ જ ગમે છે. કારણ કે, હવા, પાણી અને પ્રકાશ વગર આપણે જીવી ન શકીએ. વળી, જે અનાજ આપણને પોષે છે તે અનાજ પણ ધરતીમાતામાં જ પેદા કરી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free