Question
લેખકની આકરી તપશ્ચર્યાનો અંત ક્યારે આવ્યો ?

Answer

દુદામામાનાં અનેક બહાનાં તેમજ લેખકના અવિરત ધક્કાને અંતે આઠ મહિને જ્યારે લેખકને બૂટ મળ્યા ત્યારે એમની આકરી તપશ્ચર્યાનો અંત આવ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free