$C{H_2} = C{H_2}\xrightarrow{{{O_2}/Ag}}X\xrightarrow{{473\,{\kern 1pt} K}}Y$
બ્રોમીન | $Na$ ધાતુ | ક્રોમિક એસિડ | લ્યુકાશ પ્રકીયક | |
સંયોજન $X$ | રંગ નથી | પરપોટા | નારંગી થી લીલો | પ્રકિયા થતી નથી |
સંયોજન $Y$ | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી |
સંયોજન $X$ અને $Y$ શું હશે ?
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.