b \(\because \,\,-COCH_3\) is present it will show both \(2, 4-DNP\) and iodoform test. Due to steric inhibition of resonance. \(I.P\) of \(‘N’\) is not involved in delocalization so coupling reaction will not take place.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્બનીક પદાર્થનું અણુસૂત્ર $C_3H_6O$ છે. તે આયોડોફોર્મ કસોટી આપે છે. જ્યારે તે $HCl $ સાથે સંતૃપ્ત કરવામા આવે છે ત્યારે તે $C_9H_{14}O$ અણુસૂત્ર વાળો $ B$ પદાર્થ આપે છે. તો $A$ અને $ B$ અનુક્રમે શું હશે ?
એક કાર્બનિક સંયોજન તટસ્થ ફેરિક ક્લોરાઇડ દ્રાવણથી અથવા ફેહલિંગ દ્રાવણ સાથે પ્રક્રિયા આપતો નથી. જો કે, ગ્રિગ્નાર્ડ પ્રકીયક સાથે પ્રક્રિયા આપે છે અને આયોડોફોર્મ પરીક્ષણ ધન આપે છે તો સંયોજન શું હશે ?
$C_4H_{10}O$ પદાર્થ તેના ઓક્સિડેશનથી $C_4H_{8}O$ આપે છે. જે ઓક્ઝાઇમ અને આયોડોફોર્મ કસોટી આપે છે.મૂળ પદાર્થ સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રકિયાથી $C_4H_8$ આપે છે. તો સંયોજનનુ સૂત્ર શું હશે ?