એક્ટિનાઈડ્સ $[Rn] 5f^{1 - 14} 6d^{0 - 1} 7s^2$ $5f $ અને $6d - $ કક્ષક વચ્ચેનો શક્તિ તફાવત ઓછો છે.વળી, તે કેન્દ્રથી દૂર આવેલ હોવાથી કેન્દ્રનું આકર્ષણબળ ઓછું જોવા મળે છે.
$A$. $Al^{3+}$ $B$. $Cu^{2+}$ $C$. $Ba^{2+}$ $D$. $Co^{2+}$ $E$. $Mg^{2+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(આપેલઃ પરમાણુક્માંક $Sc : 21, Ti : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26$)