એક્ટિનાઈડ્સ \([Rn] 5f^{1 - 14} 6d^{0 - 1} 7s^2\) \(5f \) અને \(6d - \) કક્ષક વચ્ચેનો શક્તિ તફાવત ઓછો છે.વળી, તે કેન્દ્રથી દૂર આવેલ હોવાથી કેન્દ્રનું આકર્ષણબળ ઓછું જોવા મળે છે.
વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.
કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.
$Y + {H_2}S{O_4} \to Z + {K_2}S{O_4} + Mn{O_2} + {H_2}O$
ઉપરોક્ત પ્રક્રિયામાં $X,Y$ અને $Z$ દર્શાવો.