વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.
કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.
કથન ($A$) : પ્રકૃતિમાં (સ્વભાવમાં) જલીય દ્રાવણોની અંદર $\mathrm{Cr}^{2+}$ એ રિડકશન કર્તા છે, જ્યારે $\mathrm{Mn}^{3+}$ ઓક્સિડેશન કર્તા છે.
કારાણ ($R$) : અપૂર્ણ ભરાયેલ ઈલેક્ટ્રોન સંરચના કરતાં અર્ધપુણ ભરાયેલ ઈલેક્ટ્રોન સંરચનાની સ્થિરતા વધારે હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.