MCQ
$\lim_{x \rightarrow {{2}^{ +}}} \left[ \frac{{{\left[ x \right]}^{3}}}{3}-{{\left[ \frac{x}{3} \right]}^{3}} \right]=.......$
  • A
    $0$
  • B
    $\frac{64}{27}$
  • $\frac{8}{3}$
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: C.
$\frac{8}{3}$
C

અહી , $x\in (2,3)$ માટે

$[x]=2$ અને $[x]=3$

$=\lim_{x \rightarrow 2^+}\left(\frac{[x]^3}{3}-\left[\frac{x}{3}\right]^3\right)$
$=\frac{1}{3}\lim_{x \rightarrow 2^+}[x]^3-\lim_{x \rightarrow 2^+}\left[\frac{x}{3}\right]^3$
$=\frac{1}{3}(2)^3-0=\frac{8}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સંખ્યા $x$ નું $50$ મું મૂળ $(root)$ $12$ છે અને અન્ય સંખ્યા $y$ નું $50$ મું મૂળ $18$ છે. તો $(x+y)$ ને $25$ વડે ભાગતા મળતી શેષ $...........$ છે.
$\mathop {\lim }\limits_{x \to 0} \,\left( {\frac{{\int_0^{{x^2}} {{{\sec }^2}\,t\,dt} }}{{x\,\sin x}}} \right)\,$ = . . . 
બે રેખાઓની જોડ ${{y}^{2}}-14y+45=0$ અને ${{x}^{2}}-8x+12=0$ વડે ચોરસ બને છે. તે ચોરસનાં અંતઃવૃતનું કેન્દ્ર $......... .$
${\left( {\frac{1}{2}{x^{1/3}} + {x^{ - 1/5}}} \right)^8}$ ના વિસ્તરણમાં અચળપદ  મેળવો.
$(1+ x )^{ n +2}$ ના દ્રીપદી વિસ્તરણમાં $1:3:5$ ગુણોત્તરમાં હોય તેવા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો સરવાળો $........$ થાય.
રેખા $3x + y = \lambda \,\left( {\lambda  \ne 0} \right)$ પર ઉગમબિંદુથી બનાવેલ લંબ $P$ છે. જો રેખા $x-$ અક્ષને બિંદુ $A$ અને $y-$  અક્ષને બિંદુ $B$ આગળ છેદે છે તો $BP : PA$ ની કિમત મેળવો. 
જો $P (1, 2), Q (4, 6), R (5, 7)$ અને $S (a, b)$ સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ ના શિરોબિંદુઓ હોય, તો 
વિધાન $- 1 :10$ એકસમાન દડાને $4$ ભિન્ન ખોખામાં $^9C_3$ રીતે વહેંચી શકાય કે જેથી  ખોખા ખાલી ન રહે.

વિધાન $- 2 :9$ સ્થાનો પૈકી કોઈપણ $3$ સ્થાનો $^9C_3$ રીતે પસંદ કરી શકાય.

${(1 + \alpha x)^4}$ અને ${(1 - \alpha x)^6}$ ના દ્રીપદી વિતરણમાં બંને ના મધ્યમપદમાં $x$ ના સહગુણક સમાન હોય તો $\alpha $ મેળવો.
${\left( {x - \frac{1}{x}} \right)^{11}}$ ના વિસ્તરણમાં આવેલા બે મધ્યમપદો મેળવો.