Question
લીન થઈ જવું

Answer

અર્થ : કોઈ પણ કામમાં એકાગ્ર થઈ જવું
વાક્ય : ચાન્વી વાર્તા વાંચવામાં એટલી બધી લીન થઈ ગઈ હતી કે દાદાના આવવાની એને ખબર પણ ન પડી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free