Question
આંખ કાઢવી

Answer

અર્થ : આંખ ઊંચી કરી ડરાવવું
વાક્ય : છોકરાંની ધમાલથી કંટાળીને મારા પિતાજીએ છોકરાં સામે આંખ કાઢી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free