જેથી, પ્લેટફોર્મની સાપેક્ષે માણસની ઝડપ \(V + w\) છે, તો \(V + w = v\)
પ્લેટફોર્મ અને માણસને તંત્ર તરીકે જ્યાં તંત્ર પર કોઈ બાહ્ય સમક્ષિતજ બળ નથી. તંત્રનું રેખીય વેગમાન અચળ રહે છે.
પ્રારંભમાં માણસ અને પ્લેટફોર્મ બંને સ્થિર સ્થિતિમાં છે તેથી, \(0 = MV - mw\)
\( \Rightarrow \,MV\,\, = \,\,m\,(v\,\, - \,\,V)\,\,\, \Rightarrow \,\,\,V\,\, = \,\,\frac{{mv}}{{M\, + \,\,m}}\)