List $- I$ | List $- II$ | ||
$(A)$ | $[Ag(CN)_2]^-$ | $1.$ | સમતલીય ચોરસ, અને $1.73\,B.M.$ |
$(B)$ | $[Cu(CN)_4]^{3-}$ | $2.$ | રેખીય અને શૂન્ય |
$(C)$ | $[Cu(CN)_6]^{4-}$ | $3.$ | અષ્ટફલકીય અને શૂન્ય |
$(D)$ | $[Cu(NH_3)_4]^{2+}$ | $4.$ | સમચતુષ્ફલકીય અને શૂન્ય |
$(E)$ | $[Fe(CN)_6]^{4-}$ | $5.$ | અષ્ટફલકીય અને $1.73\,B.M.$ |
સ્તંભ $I$ ધાતુ | સ્તંભ $II$ સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો) |
$a.$ $Co$ | $i.$ વિલ્કિનસન ઉદ્દીપક |
$b.$ $Zn$ | $ii.$ ક્લોરોફિલ |
$c.$ $Rh$ | $iii.$ વિટામિન $B_{12}$ |
$d.$ $Mg$ | $iv.$ કાર્બોનિક એનહાઈડ્રેસ |
$(i)$ આયનીકરણ $(ii)$ દ્રાવક મિશ્રણ $(iii)$ સવર્ગ $(iv)$ ભૌમિતિક $(v)$ પ્રકાશીય
$[Cr(NH_3)_2 (OH)_2 Cl_2]^-$ ઉપરોક્તમાંથી કયા સમઘટકતા દ્વારા પ્રદર્શિત થાય છે?