Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$F=-50\left(\mathrm{Nm}^{-1}\right) x$ ના બળની અસર હેઠળ $0.50 \mathrm{~kg}$ દળ ધરાવતો એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનો માટેનો આવર્તકાળ $\frac{x}{35} s$ મળે છે. $x$ નું મૂલ્ચ......... હશે.
જેના એક તરફના મહત્તમ સ્થાનાંતારથી બધાં અંતર માપવામાં આવે અને બીજી તરફથી સમય શુન્ય ગણવામાં આવે તેવી $A$ કંપવિસ્તાર અને $\omega$ જેટલી કોણીય આવૃત્તિ ધરાવતી સરળ આવર્તગતિનું સમીકરણ ક્યું થશે ?
એક કણ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જયારે આ કણનું સ્થાનાંતર $\frac{2 A}{3}$ હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરી દેવામાં આવે તો આ કણનો નવો કંપવિસ્તાર $\frac{\mathrm{nA}}{3}$ થઈ જ્તો હોય તો $\mathrm{n}=$.........
$F = sin\,t\,N$ બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ $2\,rad\,s^{-1}$ છે. જો $t = 0$ સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?
એક કણ $5 \,cm$ કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી $4 \,cm$ પર છે. ત્યારે તેના $SI$ એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે.
સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર $(x)$ સાથે $4 v^2=50-x^2$ અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ $\frac{x}{7}$ છે. તો $x$ નું મૂલ્ય $............$ છે.