Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે જે અનુક્રમે $\omega_1$ અને $\frac{\omega_1}{2}$ કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો $E_f$ અને $E_i$ તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો $(E_f -E_i)$ કેટલું થાય?
$m$ દળનો એક વિસ્ફોટ કણ જમીનથી અમુક ઊચાઈએ આવેલા $ [x - y]$ સમક્ષિતિજ સમતલમાં $x - $ અક્ષ સાથે ગતિ કરે છે. જો તે અચાનક ફૂટીને $ m/4 $ અને $3m/4$ દળ ધરાવતા કણોમાં વહેચાય છે. તે ક્ષણ પછી નાનો કણ $y = 15\ cm$ સ્થાને હોય છે. આ ક્ષણે મોટો કણ $y =$ ........ $cm$ સ્થાન હશે .
એક માણસ એક બુક ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પકડે છે (ધારો કે બુકને બુકના ખૂણે પકડેલી છે ) જો બુકનો વજન $W$ હોય તો માણસ દ્વારા બુક પર લાગતું ટોર્ક કેટલું થાય $?$
ઘનગોળો ઘર્ષણ રહિત સપાટી પર રોલિંગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરીત વેગ $v\ \ m/s$ થી ગતિ કરીને ઢોળાવ વાળા સમતલ પર ચઢે છે. ત્યારે $v$ કેટલું હોવું જોઈએ ?