MCQ
$\log_2(\log_3(\log_2x))=1,$ તો $x$ ની કિંમત
  • A
    $ 2^2$
  • $2^9$
  • C
    $4^2$
  • D
    $3^4$

Answer

Correct option: B.
$2^9$
$ \log_2 [\log_3 (\log_2(x))]=1$
$ \Rightarrow \log_3 (\log_2x) = 2^1 =2$
$ \therefore \log_2 x = 3^2=9$
$ \therefore x =2^9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રથમ ચરણમાં બંને અક્ષોને સ્પર્શતા વર્તુળોનું વિકલ સમીકરણ મેળવો.
વક્ર ${y^3} + 3{x^2} = 12y$ પરના બિંદુઓ કે જયાં સ્પર્શક લંબ છે એ $..........$
જો $ A$ એ ચોરસ શ્રેણિક છે કે જેથી ${a_{ij}} = {i^2} - {j^2}$, તો $ A $ એ $. . . .$ શ્રેણિક થાય.
ધારો કે $A$ એ એવો $2 \times 2$ સંમિત શ્રેણિક છે કે જેથી $A\left[\begin{array}{l}1 \\ 1\end{array}\right]=\left[\begin{array}{l}3 \\ 7\end{array}\right]$ અને $A$ નો નિશ્રાયક $1$ છે. જો $A^{-1}=\alpha A+\beta I$, જ્યાં $I$ એ કક્ષા $2 \times 2$ નો એકમ શ્રેણિક છે, તો $\alpha+\beta=$............
વિધાન $1 : (1,2,3)$ અને $(2,3,5)$ ને જોડતી રેખા એ બિંદુઓ $(-2,1,-1)$ અને $(1,4,5)$ ને જોડતી રેખાને સમાંત૨ છે.
વિધાન $2$ : બે રેખાઓના દિક્ગુણોત્ત૨ $ \ a_1,b_1,c_1$ અને $a_2,b_2,c_2$ માટે જો $\frac{a_1}{b_1} = \frac{a_2}{b_2}= \frac {a_3}{c_3}$ તો તેઓ એકબીજાને સમાંત૨ અથવા સંપાતી છે.
$\int \frac{x d x}{(x-1)(x-2)}$ equals
પરવલય $y^2 = 8x$ અને રેખા $x + y + 4 = 0$ દ્વારા તેના પ્રતિબિંબ વચ્ચેનુ ન્યુનતમ અંતર મેળવો. 
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{{{(b + c)}^2}}&{{a^2}}&{{a^2}}\\{{b^2}}&{{{(c + a)}^2}}&{{b^2}}\\{{c^2}}&{{c^2}}&{{{(a + b)}^2}}\end{array}\,} \right| = k\,abc{(a + b + c)^3}$, તો $k$ મેળવો.
${d \over {dx}}{\tan ^{ - 1}}\left[ {{{3{a^2}x - {x^3}} \over {a({a^2} - 3{x^2})}}} \right]$ એ $x = 0$ આગળ મેળવો.
$\Delta \text{ABC}\ $ માટે $\ \overrightarrow {AB} = 3\hat i + 4\hat k\ $ અને $\ \overrightarrow {AC} = 5\hat i - 2\hat j + 4\hat k$ હોય,તો $\ A\ $ થી $\ \overline {BC}\ $ પરથી મધ્યગાની લંબાઈ $..........$ છે.