Question
લોકનૃત્ય વિશે લખો:
ગરબો

Answer

ગરબો ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ લોકનૃત્ય છે. ગરબો શબ્દ 'ગર્ભદીપ' પરથી બન્યો છે. નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશક્તિના ગરબા ગાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
ચાહ્યા
આપેલી ક્રિયાઓ સામે તમારો સમય ઉમેરી વાક્ય લખો :
મિત્રો સાથે રમવું  :-
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
નાતાલ
શબ્દો યોગ્ય જગ્યાએ મૂકી વાક્યો પૂર્ણ કરો:
મંદિરમાં ________ ઘંટ બાંધેલો.(રંગબેરંગી, પિત્તળનો, નાનકડું)
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો :
મૃદુલભાઈ હવાઈદળમાં હતા.
આપેલ શબ્દનો અર્થ લખો:
શાર 
સાર 
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
કુસુમ તારું ગુજરાતીનું પુસ્તક લાવ.
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
રહેવા લોકોએ સુખેથી માટે બનાવ્યાં વીજળીરાણીને છે મકાન મોટાંમોટાં.
આપેલ શબ્દનો અર્થ લખો:
વાર 
વાળ 
યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો :
પપ્પાને તોફાન ગમતું નથી. પપ્પા આવશે તો આપણને (વઢ્યા હતા, વઢશે, વઢે છે).