Question
આપેલી ક્રિયાઓ સામે તમારો સમય ઉમેરી વાક્ય લખો :
મિત્રો સાથે રમવું  :-

Answer

હું સાંજે સાડા પાંચ વાગ્યે મિત્રો સાથે રમવા જાઉ છું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
શેરીના નરમાં ત્રણ દિવસથી પાણી આવતું નથી.
વાકય બનાવો:
ટોળટપ્પાં
આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
નાચતી-ગાતી
વાક્યપ્રયોગ કરો:
પૉઈન્ટ
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
નાતાલ
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : મમ્મી, મામા, પરે, તબિયત
લોકનૃત્ય વિશે લખો:
ગરબો
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો
માથાકૂટ, ઘરાક, દીકરો, દીકરી
વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
છે ગાવું સમૂહમાં સમૂહમાં અલગ નાચવું આ અને બંનેની મજા જ.
સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
આંબો, કેરી