($\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}$ $SI$ એકમમાં અને $B_H\, =$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $= 3.6\times10^{-5}\, tesla$)
કથન $A :$ વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે.
કારણ $R:$ નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે.
ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.