$M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી $D_1$ ના વિરૂદ્ધ છેડા આગળ $M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ $D_2$ અને $D_3$ ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી $D_1$ ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $OO$' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
A$MR^2$
B$3MR^2$
C$\frac{4}{5}\,M{R^2}$
D$\frac{2}{3}\,M{R^2}$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
b \(I = \frac{{M{R^2}}}{2} + 2\left( {\frac{{M{R^2}}}{4} + M{R^2}} \right)\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $5 \mathrm{~kg}$ દળ, $2 \mathrm{~m}$ ત્રિજ્યા અને તેના પરિભ્રમણ સમતલને લંબ અક્ષને અનુરુપ કોણીય વેગ $10 \mathrm{rad} / \mathrm{sec}$ ધરાવતી એક તક્તિ ધ્યાનમાં લો. આ જ અક્ષની દિશામાં બીજી એક સમાન તક્તિને હળવેકથી ભ્રમણ કરતી તક્તિ ઉપર મૂકવામાં આવે છે. બંને તક્તિઓ સરક્યા સિવાય એકબીજા સાથે પરિભ્રમણ કરે તે માટે વિખેરીત થતી ઊર્જા_____________$j$ છે .
દળ $m_c$ અને તેનો બાકીનો અડધો ભાગ ચાંદીનો બનેલો છે. તેનું દળ $ m_s $ છે. જો સળિયાની લંબાઈ $ L $ હોય, તો સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વ ચાકમાત્રા........
પદાર્થ પર ટોર્ક લગાડ્યા વગર તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર $\omega_1$ થી $\omega_2$ છે. જે તેની જડત્વની ચાકમાત્રાને લીધે થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાઓનો ગુણોત્તર =…..
વર્તૂળાકાર ટેબલના કેન્દ્ર પર બરફનો બ્લોક મૂકેલો છે. ટેબલના કેન્દ્રમાંથી પસાર ધનની અક્ષની ટેબલ $\omega$ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો બરફ બાષ્પીભવન પામ્યા વિના ઓગળી જાય તો તંત્રની ભ્રમણની ઝડપ કેટલી થશે ?
બે કણો $A$ અને $B$, $\omega$ જેટલી સમાન કોણીય ઝડપ સાથે $R_1$ અને $R_2$ જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.$t = 0$ સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે.
$t=\frac{\pi}{2\omega }$ સમયે સાપેક્ષ વેગ $\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} $ ________ થી આપી શકાય.
કોઈ પદાર્થ પર ટોર્ક લગાવ્યા વગર, પરંતુ જડત્વની ચાકમાત્રા માં ફેરફાર થવાથી તેની કોણીય ઝડપ ${\omega _1}$ માથી ${\omega _2}$ થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર શું થશે?