રેખીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ \(m\upsilon \,\, = \,\,(m\, + \,m)\,V\,\, \Rightarrow \,\,V\,\, = \,\,\frac{\upsilon }{2}\)
ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ બ્લોક બે ગતિ ઊર્જા \(= A,B\) સિસ્ટમ ગતી ઉર્જા સ્થીરે ઊર્જા
\(\frac{1}{2}m{\upsilon ^2}\, = \,\,\frac{1}{2}(2m){V^2}\,\, + \,\,\frac{1}{2}\,k{x^2}\,\,\,\,\, \Rightarrow \,\,\frac{1}{2}m{\upsilon ^2}\,\, = \,\,\frac{1}{2}(2m)\,{\left( {\frac{\upsilon }{2}} \right)^2}\,\, + \,\,\frac{1}{2}k{x^2}\,\, \Rightarrow \,k{x^2}\,\, = \,\,\frac{1}{2}\,m{\upsilon ^2}\)
\(\, \Rightarrow \,x\,\, = \,\,\upsilon \,\,\sqrt {\frac{m}{{2k}}} \)
$U =\frac{\alpha}{ r ^{10}}-\frac{\beta}{ r ^{5}}-3$
જ્યાં,$\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે. બે પરમાણુઓ વચ્ચેનું સંતુલન અંતર $\left(\frac{2 \alpha}{\beta}\right)^{\frac{a}{b}}$ હશે જ્યાં $a=..........$ છે