Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 kg$ દળનો પદાર્થ $ 10 m/s $ વેગથી પૂર્વ દિશામાં અને સમાન દળ ધરાવતો પદાર્થ સમાન વેગથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે.બંને અથડાતા બંને પદાર્થનો સંયુકત વેગ કેટલો થશે?
$m$ દળનો એક કણ પૂર્વ દિશામાં $v$ વેગથી ગતિ કરે છે. જે સમાન દળના અને સમાન ઝડપના ઉત્તર દિશામાં ગતિ કરતા કણ સાથે અથડાયને સજ્જડ રીતે ચોંટી જાય છે. કણોના જોડાણનો વેગ કેટલો હશે ?
માણસની ગતિઊર્જા તેનાથી અડધું દળ ધરાવતા છોકરાની ગતિઊર્જા કરતાં અડધી છે.માણસની ઝડપ $1 m/s $ વધારતાં તેની ગતિઊર્જા છોકરા જેટલી થાય છે.તો માણસની મૂળ ઝડપ કેટલી હશે?
એક પદાર્થ પર લાગતું બળ $F$, તેના સ્થાનાંતર $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. બળ ન્યુટનમાં અને $x$ મીટરમાં છે. $x=0$ થી $x = 6\; m$ સુધી પદાર્થની ગતિ માટે બળ દ્વારા કેટલું કાર્ય ($J$ માં) થયું હશે?
આકૃતિ માં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર રાખેલ $1\; kg$ નો એક બ્લૉક, $100\;N m ^{-1}$ જેટલા સ્વિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. ગિની ખેંચાયા પહેલાંની સામાન્ય પરિસ્થિતિમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બ્લૉક સ્થિર સ્થિતિમાં આવતા પહેલાં ઢાળ પર $10 \;cm$ જેટલું નીચે જાય છે. બ્લૉક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણ-આંક શોધો. ધારો કે સ્પ્રિંગનું દળ અવગણ્ય છે અને ગરગડી ઘર્ષણરહિત છે