Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$μ_1$, $μ_2$, $μ_3$ અને $μ_4$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી પસાર થતા કિરણનો માર્ગ આપેલ છે. બધા માધ્યમની સપાટી સમાંતર છે. નિર્ગમન કિરણ $CD$ એ આપાત કિરણ $AB$ સમાંતર છે તો...
$20 \mathrm{~cm}$ વક્રતા ત્રિજયા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ $100 \mathrm{~cm}$ અંતર આવેલ હોય તો વસ્તુથી......... $cm$ અંતરે પ્રતિબિં રચાય
હીરા-હવાની સપાટી પર $630\, {nm}$ તરંગલંબાઇ ધરાવતું લેસર કિરણ $30^{\circ}$ ના ખૂણે આપત કરવામાં આવે છે. તે હીરાથી હવા તરફ ગતિ કરે છે. હીરાનો વક્રીભવનાંક $2.42$ છે અને હવાનો $1$ છે. સાચો વિકલ્પ પસંદ કરો.