માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો  વિદ્યુતક્ષેત્રનો ભાગ $E_x=0, E_y=2.5 \frac{N}{C}\, cos\,\left[ {\left( {2\pi \;\times\;{{10}^6}\;\frac{{rad}}{s}\;\;} \right)t - \left( {\pi \;\times\;{{10}^{ - 2}}\;\frac{{rad}}{m}} \right)x} \right]$ અને $ E_z=0$ વડે દર્શાવે છે. આ તરંગ ....... 
AIPMT 2009, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $36\,cm ^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને $20$ મીનીટના સમયગાળામાં $7.2 \times 10^{-9}\,N$ જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ $............$ થશે.
    View Solution
  • 2
    હર્ટ્ઝના પ્રયોગમાં સળિયાઓ ...... તરીકે વર્તેં છે.
    View Solution
  • 3
    જ્યારે $\mu_r \, ,\,\epsilon_r $એ સાપેક્ષે પરમીએબીલીટી અને ડાઈઈલેક્ટ્રોક અચળાંક છે. તેનો વક્રીભવનાંક .....છે.
    View Solution
  • 4
    એક વિધુતચુંબકીય તરંગ $-Z $ દિશામાં આગળ વઘતો હોય તો $E$ અને $ B$  ના ઘટકો કયા હશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો તરંગ પ્રકાશના વેગ સાથે વહન પામતો નથી.
    View Solution
  • 6
    વિદ્યુતચુંબકીય તરંગો માટે, ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર $3×10^{-10 }\,T $ અને સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ......
    View Solution
  • 7
    એક સમતલ $E M$ તરંગ $x$-દિશામાં પ્રસરે છે. તેને $4 \mathrm{~mm}$ ની તરંગ લંબાઈ છે. જો વિદ્યુતક્ષેત્ર $y$-દિશામાં $60 \mathrm{Vm}^{-1}$ ના મહતમ મૂલ્ય સાથે પ્રવર્તતું હોય તો સુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ . . . . . . .છે.
    View Solution
  • 8
    નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં કરી શકાય છે.?
    View Solution
  • 9
    શૂન્યાવકાશમાં રહેલ એક વિદ્યુત ચુંબકીય તરંગ $\overrightarrow{ E }$ અને $\overrightarrow{ B }$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, જેઓ હંમેશા એકબીજાને લંબ છે. પોલરાઈઝેશનની (ઘ્રુવીભવન) દિશા $\overrightarrow{ X }$ અને તરંગ પ્રસરણની દિશા $\overrightarrow{ K }$ હોય, તો

    એક વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર $\vec E$ અને ચુંબકીયક્ષેત્ર $\vec B$ છે.વિધુતચુંબકીય તરંગનું ઘ્રુવીભવન $\overrightarrow {X\;} $ દિશામાં છે. અને તેનું પ્રસરણ $\vec k$ દિશામાં છે. તો

    View Solution
  • 10
    $27\, mW$ ધરાવતા લેસર બીમનો આડછેદ $10\, mm^2$ છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં રહેલ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય :.....$kV/m$ (અહીં ${ \varepsilon _0} = 9 \times {10^{ - 12}}\, SI $ એકમ એ અવકાશનો પરાવૈધૃતાંક અને $c=3\times 10^8 \,m/s$ એ પ્રકાશની ઝડપ છે.)
    View Solution